એક્લવ્ય શિક્ષણ કેન્દ્ર

test Icon

log In(નોંધઃ guest તરીકે password વગર લોગ ઇન થઇ શકો)

વિધ્ધ્યાર્થી આ સાઇટ ઉપરઃ
૧. વિડિયો મારફત ભણી શકશે
૨. પ્રશ્નો અપલોડ કરી શકશે અને તેના જવાબના વિડિયો જોઇ શકશે
૩. પાઠના ઉદાહરણોની પ્રેકટીસ કરી શકશે
૪. ગણીતનો પાયો કરવા બધા જ પ્રકારની સંખ્યાના સરવાળા,બાદબાકી,ગુણાકાર,ભાગાકારની પ્રેકટીસ કરી શકશે
૫. જાતે સ્વાધ્યાયના પ્રશ્નપેપર કાઢી પ્રેકટીસ કરી શકશે.